Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કપિલ દાનો આજે જન્મદિવસ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ૧૯૮૩માં ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવનાર કપિલ દેવનો આજે ૬૨મો જન્મદિવસ છે. તેઓ દુનિયાના મહાન ઓલરાઉન્ડરમાના એક છે કપિલદેવે ૧૯૭૮માં પાકિસ્તાન સામે કેરીયરની શરૂઆત કરી હતી. તેઓએ બેટ અને બોલ વડે કારનામા કરી બતાવ્યા છે તેઓ દુનિયાના પ્રથમ ક્રિકેટર હતા કે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ના આંકડાને પાર કર્યો હતો. તેના નામે ૪૩૪ વિકેટ સાથે ૫૨૮૮ રન નોંધાયેલા છે.

(4:04 pm IST)