Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મુછો હોય તો નથ્થુલાલ જેવી, વરના ગબ્બર જેવીઃ ધવનના જન્મદિવસ પર સેહવાગની ટીપ્પણી

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ એ ભારતીય ટીમના સલામી બેટસમેન શિખર ધવનના ૩૩ માં જન્મદિવસ પર એક તસ્વીર શેયર કરી લખ્યુ છે કે જો મુછ હોય તો નથુલાલ જેવી નહીંતર ગબ્બર જેવી, પૂર્વ બેટસમેન સચિન તેંડેલકરે ધવનને શુભેચ્છા આપતા કહ્યુ કે આવી રીતે રન બનાવતા રહો.

(12:11 am IST)