Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

તમે લગ્ન છુપાવી શકો છો પ્રેગ્નંન્સી નહીઃ પ્રેગ્નંંન્સી અફવા પર અનુષ્કાની ટીપ્પણી

અનુષ્કા શર્માએ પોતાની પ્રેગ્નંન્સી (ગર્ભાવસ્થા)ની અફવાનું ખંડન કરતા કહ્યું કે લોકો અફવા એમ ફેલાવે છે. તમે લગ્ન છુપાવી શકો છો પ્રેગ્નંંન્સી નહી એમણે કહ્યુ મને લાગે છે કે દરેક એકટ્રેસ આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. લોકો પ્રેગ્નેંટ થવા પહેલા આપને મા બનાવી આપે છે. લોકોના મગજમાં આવા અજીબોગરીબ વિચારો આવે છે કયાંથી ?

(11:12 pm IST)