Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રૂ.. રર૮ કરોડની સર્વાધિક કમાણી સાથે ભારતીય ખેલાડી કોહલી પ્રથમ સ્થાન પર : ફોર્બ્સ

વિરાટ કોહલી રર૮.૦૯ કરોડની કમાણી સાથે ફોર્બ્સ ઇન્ડિયા ર૦૧૮  સેલેબ્રીટી ૧૦૦ લિસ્ટમાં સૌથી વધારે કમાણીવાળા ભારતીય ખેલાડી છે. કોહલી ર૦૧૬ અને ર૦૧૭ મા ક્રમશઃ રૂ.. ૧૩૪.૪૪ કરોડ અને રૂ.. ૧૧૦.૭ર કરોડની સાથે સૌથી વધુ કમાણીવાળા ખેલાડી પણ હતા. જયારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વધુ કમાણીવાળા ખેલાડીઓની સૂચિમાં  રૂ..૧૦૧.૭૭ સાથે બીજા નંબર ઉપર છે.

(10:44 pm IST)