Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અલીઉડ કિપચોગેએ જીત્યું આઇએએએફના સર્વશ્રેષ્ઠ એથ્લિટનો એવૉર્ડ

નવી દિલ્હી: મેરોથોન વિશ્વ રેકોર્ડ દોડવીર અને કેન્યી એથ્લીટ અલીઉડ કિપચોગેએ આંતરાષ્ટ્રીય એથ્લેટીક્સ મહાસંઘનો વર્ષ સર્વશ્રેષ્ઠ એથ્લિટનો પુરસ્કાર મેળવ્યો છે આ માહિતી એક વેબસાઈટ દ્વારા જાણવા મળી છે. જેમાં જણાવવામાં આવ્યું છે. મહિલા વર્ગમાં કોમ્બિયાની લાંબી કુળની એથ્લીટ કેટરિન ઈબાગર્વનને સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લિટનો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પુરુષ વર્ગમાં એવૉર્ડ મેળવનાર કિપછોગે સપ્ટેમ્બરમાં યોજાયેલ બર્લિન મેરોથનમાં ભાગ લઈને આ મેરોથો 2 કલાક, એક મિનિટ અને 39 સેકેન્ડમાં પુરી કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું.

 

(5:39 pm IST)