Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સેમ્યુઅલ્સની નિવૃતિ

વેસ્ટ ઇન્ડિઝના મધ્યમ હરોળના બેટ્સમેન માર્લોન સેમ્યુઅલ્સે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત્િ। જાહેર કરી છે.  ૩૯ વર્ષીય ખેલાડીએ ૭૧ ટેસ્ટ, ૨૦૭ વન-ડે તથા ૬૭ ટી૨૦ મેચો રમી હતી. તેણે ૧૧,૦૦૦ કરતાં વધારે ઇન્ટરનેશનલ રન બનાવવા ઉપરાંત ૧૫૦ કરતાં વધારે વિકેટ પણ ઝડપી હતી. તેણે ૨૦૧૨ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ૫૬ બોલમાં ૭૮ રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો.

(2:48 pm IST)