Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

24 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મેચની મેજબાની કરશે આ મેદાન

નવી દિલ્હી: ભારત અને વેસિઇંડીજ વચ્ચે રમાયેલ પહેલી ટી-20 ભારતે જીતી લીધી હતી હવે સિરીઝની બીજી ટેસ્ટ મેચ આવતી કાલે લખનઉના ઇકના સ્ટેડિયમમાં થવાની છે મેચ માટે એક એતિહાસિક મેચ હશે. વાત એમ છે કે લખનઉના મેદાન પર અંદાજે 24 વર્ષ પછી ચોક્કા છગ્ગાનો વરસાદ થવાનો છે અથવા તો એમ કહીએ કે દિવાળીની પૂર્વ સંધ્યાએ ચોક્કા છગ્ગાના નામના ફટાકડા ફૂટવાના છે. નવા બનાવેલ ઇકાના  ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં નવેમ્બરના યોજાનાર બીજી ટી 20 મેચમાં અંદાજે 50000 ક્રિકેટ રસિકો બેસી શકે છે.

(7:08 pm IST)