Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રોહિત શર્માએ તોડયો એક ટેસ્ટમાં સર્વાધિક છકકા લગાવવાનો વિશ્વ રેકોર્ડ

રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલા ટેસ્ટમાં ૧૩ છકકા લગાવી ટેસ્ટ મેચમા સર્વાધિક છક્કા લગાવવાનેા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

        પહેલી ઇનિંગમાં ૬ અને બીજી ઇનિંગમાં ૭ છક્કા લગાવીને રોહિતએ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન વસીમ અકરમનો રેકોર્ડ તોડયો. જેણે ૧૯૯૬ માં ઝિમ્બાબ્બે સામે ૧ર છક્કા લગાવ્યા હતા.

(10:36 pm IST)