Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

અહેસાન મની બન્યા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના પૂર્વ અધ્યક્ષ અહેસાન મનીને બનાવ્યા છે. આગામી ત્રણ વર્ષ માટે કાર્યભાળ અહેસાન સંભાળશે. પીસીબીના તેમી સિવાય બીજા કોઈએ પણ પદ માટે ઉમેદવારી અરજી કરી નહીં. અને બોર્ડ ઓફ ગવર્નર્સના બધા સભ્યોની સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે.પાકિસ્તાનના નવા મુખ્યમંત્રી તથા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને અહેસાનને પદ માટે શુભેચ્છા આપું છે.

(6:07 pm IST)