Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ઓકટોબરમાં વેસ્ટઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશેઃ પ્રથમ ટેસ્ટ રાજકોટમાં રમાશે

 આગામી ઓકટોબરમાં વેસ્ટ ઇન્ડિઝની  ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે બે ટેસ્ટ, પાંચ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમનાર છે તા. ૪ થી ૮ ઓકટોબર પ્રથમ ટેસ્ટ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મેદાનમાં રમાશેઃ બીજો ટેસ્ટ તા.૧૨ થી ૧૬ ઓકટો. હેૈદાબાદમાં પ્રથમ વન-ડે ૨૧ ઓકટો. ગુવહાટી બીજો વન-ડે ૨૪ ઓકટો. ઇન્દોર, તા.૨૭ ઓકટો.  ત્રીજો વન-ડે પુને, ચોથો વન-ડે ૨૯ ઓકટો. મુંબઇમાં અને પાંચમો વન-ડે ૧લી નવેમ્બરના થીરૃવનંતપુરમમાં રમાશેઃ જયારે ૪ નવે. કોલકતામાં પ્રથમ ટી-૨૦, ૬ નવે. લખનઉમાં  બીજો ટી-૨૦ અને ૧૧મી નવે.ના ચેન્નાઇમાં ત્રીજો ટી-૨૦ મેચ રમાશે

(1:24 pm IST)