Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

એક્ટ્રેસ નિમરત કૌર સાથેના અફેરની ચર્ચા મુદ્દે રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો

 

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનું નામ બોલિવુડ એક્ટ્રેસ નિમરત કૌર સાથે જોડવામાં આવ્યું છે. સોમવારે નિમરત અને રવિના અફેરની ચર્ચાએ જોર પકડતા નિમરત કૌરે સોમવારે સાંજે અફવાઓનું ખંડન કર્યું હતું.

 રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં ખબરને બકવાસ ગણાવતા કહ્યું કે, ' વિશે કશું બોલવા જેવું નથી કારણકે વાત છાણ જેવી છે. બકવાસ પર બોલવા જેવું કશું નથી.

(12:27 pm IST)