Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ઓપનિંગ જોડીનું ફ્લોપઅને મિડલ ઓર્ડરનો ધબડકો ઇંગ્લેન્ડ સામે હાર માટેનું મુખ્ય કારણ

ઇંગ્લેન્ડે ભારતને બર્મિગહામમાં પ્રથમ ટેસ્ટ મેચમાં 31 રને હારવી ટેસ્ટ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ સામે હારનું મુખ્ય કારણ વિરાટ કોહલી પર સમગ્ર ટીમ નિર્ભર રહી હોવાનું માનવામાં આવે છે. આ સિવાય ટીમ સિલેક્શન સવાલ, ઓપનિંગ જોડીનું ફ્લોપ રહેવું, તેમજ મિડલ ઓર્ડરનો ધબડકો પણ હાર માટેના મુખ્ય કારણ ગણી શકાય. બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટે રમાશે.

(11:25 am IST)