Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સેમીફાઇનલમાં જગ્યા બનાવ્યા વગર વિશ્વકપની સફર ખત્મ થવાથી નિરાશ છુઃ ક્રિસગેલની ટિપ્પણી

 

         વેસ્ટ ઈન્ડિઝના ઓપનીંગ બેટસમેન ક્રિસગેલએ ગુરૂવારના પોતાની કારકિર્દીની અંતિમ વિશ્વકપમાં મેચ રમ્યા પછી કહ્યું છે કે પ વર્લ્ડકપમાં દેશનુ પ્રતિનિધિત્વ કરવુ એમના માટે સૌભાગ્ય અને સન્માનની વાત છે.

         એમણે આગળ કહ્યું કે સેમી ફાઇનલમાં પહોંચ્યા વગર વિશ્વકપની સફર પુરી થવાથી તે નિરાશ છે.

(12:20 am IST)