Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બાંગ્લાદેશએ ૭ રન કરતાં જ વિશ્વકપ ર૦૧૯ થી આધિકારિક રીતે પાકિસ્તાન બહાર ફેંકાયુ

૩૧૬ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ બાંગ્લાદેશી ટીમએ ૭ રન  બનાવતાં જ પાકિસ્તાન ર૦૧૯ ના વિશ્વકપથી આધિકારિક રીતે બહાર ફેંકાઇ ગયુ છે.

સેમીફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને આ મેચ ઓછામાં ઓછા ૩૦૮ રનથી જીતવાનો હતો.

આ સાથે ભારત, ઓસ્ટ્રેલિયા, અને ઇગ્લેન્ડ પછી ન્યુઝીલેન્ડ સેમી ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઇ છે.

(12:06 am IST)