Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પોઈન્ટ ટેબલમાં કોણ ક્યાં

ઓસ્ટ્રેલિયા ૧૪ પોઇન્ટ સાથે ટોપ ઉપર યથાવત

લીડ્સ,તા. ૫ : આઇસીસી વર્લ્ડ કપમાં પહેલાથી જ ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઇ હોવા છતાં ટીમ ઇન્ડિયા આવતીકાલે શ્રીલંકા સામેની મેચમાં પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરનાર છે. આના માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં દેખાઇ રહી છે. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા ધરખમ ફોર્મમાં ચાલી રહ્યા છે. રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવ્યા છે. તે ચાર સદી વર્તમાન વર્લ્ડ કપમાં ફટકારી ચુક્યા છે. તેને નવી સિદ્ધી હાંસલ કરવાની તક રહેલી છે.પોઇન્ટ ટેબલમાં કોણ ક્યાં છે તે નીચે મુજબ છે.

ટીમ

મેચ

જીત

હાર

રનરેટ

પોઈન્ટ

ઓસ્ટ્રેલિયા

૧.૦૦

૧૪

ભારત

૦.૮૧૧

૧૩

ઈગ્લેન્ડ

૧.૧૫૨

૧૩

ન્યુઝીલેન્ડ

૦.૧૭૫

૧૧

પાકિસ્તાન

-૦.૭૯૨

શ્રીલંકા

-૦.૯૩૪

બાંગ્લાદેશ

-૦.૧૯૫

આફ્રિકા

૦.૦૮

વિન્ડિઝ

-૦.૨૨૫

અફઘાન

-૧.૩૨૨

(7:34 pm IST)