Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ફિફા મહિલા વિશ્વકપ

સ્વીડનને ૧-૦થી હરાવીને નેધરલેન્ડ્સ ફાઈનલમાં

પેરીસ : ફ્રાન્સમાં રમાઈ રહેલી ફિફા મહિલા વિશ્વકપમાં નેધરલેન્ડ્સની ટીમ પહેલી વાર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ફાઈનલમાં નેધરલેન્ડ્સે સ્વીડનને ૧-૦થી પરાજય આપ્યો હતો. ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે ૬ જુલાઈએ અલાયંજ રિવીએરા સ્ટેડિયમમાં મેચ રમાશે. ઈંગ્લેન્ડનો સેમી ફાઈનલમાં અમેરીકા સામે પરાજય થયો હતો.

(3:34 pm IST)