Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કરિયરને ખાતર સેરેના પોતાની પુત્રીને ફીડિંગ નહિ કરાવવા નિર્ણંય : સોશિયલ મીડિયામાં ટીકા

માતા બન્યા બાદ મહિલા ખેલાડીઓને રમતની સાથે કરિયરને પણ આગળ વધારવા માટે બહુ મહેનત કરવી પડે છે. બેલારૂસની વિક્ટોરિયા અઝારેન્કા પોતાના એક વર્ષના પુત્ર સાથે જ રહે છે. પરંતુ 36 વર્ષીય અમેરિકાની સેરેના વિલિયમ્સે પોતાના કોચના કહેવાથી ટેનિસ કરિયરને ખાતર 10 મહિનાની પુત્રીને સ્તનપાન નહીં કરાવવાનો નિર્ણય કર્યો છે, જેની સોશિયલ મીડિયા પર બહુ આકરી ટીકા થઈ રહી છે.

(2:43 pm IST)