Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ફાઇનલમાં ગાવસ્કર સાથે દિનેશ કાર્તિક પણ કોમેન્ટ્રી કરશે

ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે. તો પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર પણ ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. ફાઇનલમાં ગાવસ્કર સાથે ક્રિકેટર દિનેશ કાર્તિક પણ સૌપ્રથમ વખત કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

(2:56 pm IST)