Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગર્ભવતી હાથણી સાથે બનેલી ઘટનાને વખોડતો પિટરસન

લંડનઃ કેરળમાં ગર્ભવતી હાથણી સાથે બનેલી ઘટનાને કારણે માત્ર ભારતના જ પ્લેયરોનું નહીં, વિદેશના પ્લેયરોનું પણ ધ્યાન ખેંચ્યુ છે. કેવિન પીટરસને આ ઘટનાને ઘૃણાસ્પદ ગણાવ્યું છે. પીટરસને કહ્યું કે 'ડિસગસ્ટેડ, ભારતમાં મમ્મી એલિફન્ટ સાથે જે ક્રૂરતા આચરવામાં આવી એના સમાચાર અને ફોટો મને મળ્યા છે. શા માટે લોકો આવું કરે છે? શા માટે?'

(3:04 pm IST)