Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

કોમ્પ્યુટરથી પણ ઝડપી છે મહેન્દ્રસિંહ ધોનીઃ પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તરની પ્રતિક્રિયા

          પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તરએ કહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની કોમ્પ્યુટરથી પણ ઝડપી છે. અને પિચને ટેકનોલોજીથી પણ વધારે સારુ સમજે છે. એમણે ધોનીને મોટો ખેલાડી બતાવતા કહ્યંુ છે કે ટીમમાં ધોનીનુ દિમાગ છે શોએબએ કહ્યું તે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મેચમા ભારતની જીત ઇચ્છે છે.

(11:51 pm IST)