Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

હું ખૂબ જ હતાશ છું

હાથમાં થયેલી ઈજાને લીધે ફ્રેન્ચ ઓપનના ચોથા રાઉન્ડમાં શારાપોવાની ટક્કર પહેલા સેરેનાએ નામ પાછુ ખેંચીને કહ્યું...

રશિયાની ખેલાડી સામેની ટક્કરને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ હતો, પરંતુ ઈજાને લીધે તેઓ પણ નિરાશ થયા : પહેલી વખત અમેરીકાની ટેનિસ - ખેલાડીએ કોઈ ગ્રેન્ડ સ્લેમ ઈજાને કારણે અધવચ્ચે છોડી

(12:41 pm IST)
  • ઉના : સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ : ગામમાં આવેલ 2 સિંહ પાછળ કાર ચલાવી સિંહને કરાયા હેરાન : સિંહને જોવાની લ્હાયમાં સિંહની પાછળ ચલાવાઈ કાર : સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના વિડીયો સામે આવી રહ્યાં છે access_time 1:25 pm IST

  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST