Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ટી-૨૦માં મેદાન મોટા અને બેટ નાના હોવા જોઇએઃ કર્સ્ટન

 સાઉથ આફ્રિકાના પુર્વ બેટ્સમેન અને એક સમયે ભારતીય ટીમના કોચ રહી ચુકેલા ગેર કર્સ્ટને કહયું કે ટેસ્ટ મેચો માટે બોલરોને મદદરૂપ થાય તેવી પીચો બનાવવી જોઇએ ટી-૨૦માં બાઉન્ડ્રી મોટી અને બેટની સાઇઝ થોડી નાની કરવાની જરુર છે જો કે ટી-૨૦ ક્રિકેટના બજારમાં કે આઇપીએલમાં ચાહકોને ચોગ્ગા - છગ્ગા નિહાળવામાં  જ રસ છે. આજકાલ ફ્રેન્ચાઇઝી ક્રિકેટની બોલબાલા છે.

(6:12 pm IST)