Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ઇન્ડિયન સુપર લીગ: એટીકેએ દિલ્હી ડાયનામોજને 2-1થી હરાવી

નવી દિલ્હી: ઇન્ડિયન સુપર લીગના પાંચમી સિઝનનો સુપર મુકાબલો પૂર્ણ થઇ ગયો છે અંતિમ મેચ એટીકેએ દિલ્હી ડાયનામોજને 2-1થી હરાવીને પૂર્ણ કરી હતી. કોલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં અંકિત મુખર્જી ગોલની મદદથી એટીકેએ મેચમાં જીત નોંધાવી હતી. મેચ સીઝનની અંતિમ લીગ મેચ હતી અને જે રીતે એટીકે સીઝન મેચની શરૂઆત કરી હતી તેવી રીતે તેન લીગની અંતિમ મેચ પણ રમી. ટુર્નામેન્ટમાં એટીકેએ કુલ 18 મેચ રમી જેમાંથી તેને છમ જીત મળી હતી. જિતસાથે કે એટીકે 24 અંક મેળવ્યા હતા. એતિકાએ એફસી પુણે સિટીને પાછળ રાખી દીધી છે. અને અંકની સૂચીમાં પહેલું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ દિલ્હીની સીઝનમાં આઠમી હાર છે. દિલ્હી અને એટીકે વચ્ચે ટોટલ 10 મેચ રમાઈ જેમાં 4માં એટીકે જીત નોંધાવી અને 4માં મેચ ડ્રો ગઈ તથા બે મેચ દિલ્હીએ જીતી હતી.

(4:54 pm IST)