Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

મને લાગતું હતું હું દુનિયાનો સૌથી ખરાબ કેપ્ટન છુઃ ડેવિડ મિલર

પાકિસ્તાન વિરૂદ્ધ બીજી ટી-ર૦ ને લઇને દક્ષિણ આફ્રિકી કાર્યવાહક કેપ્ટન ડેવિડ મિલરએ કહ્યું છે કે એમને લાગતુ હતુ કે તે દુનિયાના સૌથી ખરાબ કેપ્ટન છે મિલરે કહ્યુ મને સમજાતુ ન હતુ કે હું શુ ક રૂ. મેચમા એ સમયે પાકિસ્તાન ટીમનો સ્કોર ૧૪૭/૧ હતો પરંતુ તે ૭ રનથી હારી ગઇ

(10:28 pm IST)