Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

રણજી ટ્રોફી ફાઈનલઃ સ્નેહ પટેલની સદીઃ સૌરાષ્ટ્ર ૩૦૭માં ઓલઆઉટ

નાગપુર ખાતે રમાઈ રહેલ રણજી ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં ત્રીજા દિવસે સૌરાષ્ટ્રની ટીમ ૧૧૭ ઓવરમાં ૩૦૭ રન બનાવી ઓલઆઉટ થયું છેઃ ઓપનર સ્નેલ પટેલે ૧૦૨ રન ફટકાર્યા હતાઃ જયારે જયદેવ અનડકટે ૪૬ રન બનાવ્યા હતાઃ આદીત્ય સારવાતે ૫ અને અક્ષય વખારેએ ૪ વિકેટો લીધી હતીઃ વિદર્ભની ૩૧૨ રનની પ્રથમ ઈનિંગથી સૌરાષ્ટ્ર પાંચ રન પાછળ રહ્યું હતું

(3:58 pm IST)