Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ટ્રાન્સલેશનમાં ભૂલને કારણે ઓલમ્પિક ટીમને મળ્યા 13,500 વધારે ઈંડા

2018 વિન્ટર ઓલિમ્પિક્સમાં ભાગ લેવા પહોંચેલી નોર્વેની ટીમ દક્ષિણ કોરિયામાં પહોંચી,હતી જેમાં એક અનુવાદમાં ભૂલને કારણે 1500 ઇંડાને બદલે 15,000 ઇંડા મળ્યા હતા નોર્વે ટીમ દ્વારા રસોડામાં રસોઈયાને ઓર્ડર દેવા માટે 'ગુગલ ટ્રાન્સલેટરનો  ઉપયોગ કર્યો હતો ત્યારબાદ યજમાન દક્ષિણ કોરિયાએ નોર્વે ટીમને લગભગ અડધો ટ્રક ભરીને ઈંડાની ડિલિવરી કરી હતી

(10:12 pm IST)