Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

શ્રીસંત પ્રતિબંધ મામલે સુપ્રીમ કોર્ટે ફટકારી બીસીસીઆઈને નોટિસ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ક્રિકેટર શાંતકુમાર શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મામલે બીસીસીઆઈને નોટિસ આપીને ચાર મહિનાની અંદર યોગ્ય જવાબ આપવા માટે કર્યું છે.

ભારતીય ક્રિકેટર શ્રીસંતે કેરળ કોટર્ના તે નિર્ણય સામે અરજી કરી હતીજેમાં તેને સપોર્ટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધનો નિર્ણય કરયિ હતો.

(5:29 pm IST)