Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

દિલ્હી યુનાઇટેડ ફૂટબોલ ક્લબના કોચ માટે હ્યુગો માર્ટિસની પસંદગી

નવી દિલ્હી: આઈ-લીગની બીજા ડિવિઝનની ટીમ દિલ્હી યુનાઇટેડ ફૂટબોલ કલબે પુર્તગાલના હ્યુગો માર્ટિસને આવનાર સીઝન માટે પોતાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

માર્ટિસ ગયા વર્ષે ભારતની મેજબાનીમાં રમાયેલ ફિફા અંડર-17 વિશ્વ કપમાં ભારતીય ટીમના કોચિંગ સ્ટાફના સદસ્ય હતા. ફ્રાન્સિસ્કો ગુઇમરેટ્સ ટીમના સહાયક કોચ હશે.

માર્ટીસે કહ્યું.હું આ વાતને લઈને ખુશ છું. અમારી કપશ્યસિ દિલ્હી ફૂટબોલને આગળ લાવવાનો છે. મારુ માનવું છે કે ચોક્કસ રણનીતિ અપનાવીને આ પૂરું કરી શકાશે.

(5:25 pm IST)