Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મેકસવેલને કોરોના

બિગબેશ લીગ ટી-૨૦ ક્રિકેટ ઉપર સંકટના વાદળો

 

નવીદિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ કોરોના સંક્રમિત થયો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તે બિગ બેશ લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંક્રમિત થનાર ૧૩મો ખેલાડી છે.

(3:55 pm IST)