Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સિડની ટેસ્ટઃ ઓસ્ટ્રેલીયા ૧૨૬/૩

એશિઝ સિરીઝનો ચોથો ટેસ્ટ આજથી શરૂ થયો છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતી દાવ લેતા પ્રથમ દિવસના અંતે ૪૬ ઓવરમાં ૩ વિકેટે ૧૨૬ રન બનાવ્યા છે. વોર્નર ૩૦, હેરીસ ૩૮ અને લબુસચંગે ૨૮ રન બનાવી આઉટ થયા છે. સ્મિથ ૬ અને ખ્વાજા ૪ રને દાવમાં છે. એન્ડરસન, બ્રોડ અને વૂડે ૧-૧ વિકેટ લીધી છે

(3:54 pm IST)