Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પ્રો કબડ્ડી લીગ -6: ફાઇનલમાં ટક્કર લેશે ગુજરાત-બેંગ્લુરુ

નવી દિલ્હી:  પ્રો કબડ્ડી લીગ સીઝન 6ની ફાઇનલમાં બેંગ્લુરુ બુલ્સે ક્વાર્ટરફાઇનલ 1માં જીતીને ફાઇનલમાં જગ્યા  બનાવી લીધી જ્યારે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ ક્વાલિફાયર 2માં યુપી યોદ્ધાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 5 જાન્યુઆરીના મુંબઈ ખાતે હવે બેંલુરુ બુલ્સ અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ વચ્ચે ફાઇનલની જન્ગ જોવા મળવાની છે. ક્વાલિફાયર1 માં બુલ્સે ગુજરાતને જોરદાર રીતે માત આપી હતી હવે જોવાનું છે કે ગુજરાતની ટીમ પોતાની જૂની હારનો બદલો લેશે કે ગયા સીઝનની જેમ ફાઇનલ જીતી નહીં શકે. આજે સાંજે 7.30ના સ્ટાર સપોર્ટ ફર્સ્ટ પર આ મુકાબલો જોવા મળશે.

(4:28 pm IST)