Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રમાકાંત આચરેકરની યાદમાં રાજય સરકાર ઈન્સ્ટીટ્યુટ શરૂ કરવા ઈચ્છે છે

હાલમાં જ અવસાન પામેલા સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીના બાળપણના કોચ રમાકાંત આચરેકરની યાદમાં રાજય સરકાર એક ઈન્સ્ટીટ્યુટ શરૂ કરવા ઈચ્છે છે એમ સ્પોટ્ર્સ મિનિસ્ટર વિનોદ તાવડેએ જણાવ્યુ હતું.

(4:14 pm IST)