Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

આંતરરાષ્ટ્રીય ટી-20માં ત્રેવડી સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો મુનરો

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના સલામી બેટ્સમેન કોલીન મુનરોએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકરીને પહેલો એવો બેટ્સમેન બન્યો જેને આવી ત્રિવેદી સદી ફટકરી હોય. વેસ્ટઇંડીજ સામે 104 રનોની તોફાની પારી રમતા ટી-20માં પોતાના સામે સૌથી વધુ સદી ફ્રકટવાનો રેકોર્ડ નામે કર્યો છે.

મુનરો મેચમાં 53 બોલમાં 104 રણોનું પારી રમી જેમાં 10 છક્કા અને ત્રણ ચોક્કા ફટકાર્યા હતા.

(5:51 pm IST)