Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ટેસ્ટમાં ૭ હજાર રન કરનારો ન્યુઝીલેન્ડનો બીજો પ્લેયર બન્યો રોસ ટેલર

હેમીલ્ટન : ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફલેમીંગે ૧૮૯ ઈનિંગ્સમાં ૭ હજાર રન કર્યા હતા, પરંતુ રોસ ટેલરે ૧૬૯ ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. ફલેમીંગે ૧૧૧ ટેસ્ટમાં ૭૧૧૨ રન કર્યા હતા. ટેલરે ૯૬ ટેસ્ટમાં ૭૦૨૨ રન કર્યા છે. જેમાં ૧૯ સેન્ચુરી અને ૩૨ ફીફટીનો સમાવેશ થાય છે.

(3:52 pm IST)