Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

જોઈ લો રોજર ફેડરર સિલ્વર કોઈનને

સ્વિત્ઝર્લેન્ડના કેપીટલ બર્નમાં બે ડિસેમ્બરે ટેનીસ સ્ટાર પ્લેયર રોજર ફેડરરનો સિલ્વર કોઈન જાહેર કરવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડ માટે કોઈન જાહેર કરવામાં આવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડ માટે કોઈન બનાવતી સ્વિઝમીન્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ કોઈનની એક બાજુ ફેડરરની વન હેન્ડ રિવર્સ સ્ટાઈલની કૃતિ છે. આ કોઈન ૨૦ ફ્રાન્કનો છે. સ્વિત્ઝર્લેન્ડના ઈતિહાસમાં એવુ પહેલીવાર બન્યુ છે કે તેમણે કોઈ જીવીત વ્યકિત માટે કોઈન જાહેર કર્યો હોય.

(12:59 pm IST)