Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મકાઉ ઇન્ડોર ઓપન તીરંદાજી સ્પર્ધામાં રજત ચૌહાણે જીત્યું સિલ્વર

નવી દિલ્હી: ભારતીય અનુભવી તીરંદાજ રજત ચૌહાણે મકાઉ ઇન્ડોર ઓપન ના પુરુષની કંપાઉન્ડ સ્પ્ર્ધામ સિલ્વર મેડલ હાસિલ કર્યું છે. જો કે એક અન્ય ભારતીય તીરંદાજ અભિષેકઃ વર્માને નિરાશા મળી છે. આ સ્પર્ધામાં ખિતાબી મુકાબલામાં રજતની ટક્કર નીડરલેન્ડના માઈક સ્કોલાઇસર સાથે થઇ હતી અને 146-147થી તેને માત આપી હતી. બીજી તરફ અભિષેકઃ વર્માને ક્વાર્ટર ફાઈલમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.

(5:07 pm IST)