Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

હાર્દિકની નવી હેરસ્‍ટાઈલ માટે ધવન જવાબદાર

ઓલરાઉન્‍ડર હાર્દિક પંડયાની નવી હેરસ્‍ટાઈલે સોશ્‍યલ મીડિયામાં ઘણી ચર્ચા જગાવી હતી, પરંતુ હવે ખબર પડી છે કે શિખર ધવને કરેલી ભૂલને કારણે હાર્દિકની આ નવી હેરસ્‍ટાઈલ બની ગઈ હતી. એક ઈન્‍ટરવ્‍યુમાં હાર્દિકે કહ્યું હતું કે, મેં શિખર ધવનને બહુ થોડા વાળ કાપવાનું કહ્યુ હતું, પરંતુ તેણે વધારે કાપી નાખ્‍યા હતા. જો કે મેં તેને કહ્યું હતું કે, કાંઈ નહિં, આ સ્‍ટાઈલ ચલાવી લઈશ.

 

(1:42 pm IST)