Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ભારતીય પુરુષ હોકી ટીમની વિજયી અભિયાન યથાવત : બેલ્જીયમને સતત ત્રીજીવખત હરાવ્યું

બેલ્જિયમ પ્રવસ પર પાંય મેચોની સીરીઝમાં 5-0થી જીત્યા

દુનિયાની પાંચમાં નંબરની ભારતીય પુરૂષ હોકી ટીમે બેલ્જિયમના પ્રવાસ પર પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું છે તેણે મેજબાન તથા હાલની વિશ્વ અને યૂરોપિયન ચેમ્પિયન ટીમને 5-1થી હાર આપી હતી

બેલ્જિયમ પ્રવાસ પર ભારતીય ટીમે તેની પહેલા બે વાર સ્પેનને પણ હરાવ્યું અને આ રીતે તેણે બેલ્જિયમ પ્રવસ પર પાંય મેચોની સીરીઝમાં 5-0થી જીત્યા હતા તેની સાથે પ્રવાસનું સમાપન કર્યું.હતું  ભારતે પ્રવાસ પહેલા મેચમાં બેલ્જિયમને 2-0 થી સ્પેનને સતત બે મેચોમાં 6-1 થી અને 5-1 થી, જ્યારે ત્યાર બાદ બેલ્જિયમને 2-1 અને 5-1થી માત આપી.હતી 

(10:01 pm IST)