Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જુનિયર પુરુષ હોકી ટીમ જોહર કપ માટે મલેશિયા જવા રવાના

નવી દિલ્હી: 8માં સુલતાન જોહોર કપ ટુર્નામેન્ટ માટે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમ બેગલુરૂના કેમપેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી મલેશિયા જવા રવાના થઇ ગઈ છે. 6 ઓટોમ્બરથી શરૂ થનાર  જોહોર  કપમાં બહારના 10 ખેલાડીઓ પહેલી વખત પર્દાપર્ણ કરશે. ભારતીય જુનિયર પુરુષ ટીમે ગત વર્ષે મલેશિયાને હરાવીને કાંસ્ય પદક મેળવ્યું હતું. ભારત પહેલી મેચ 6 ઓટોમ્બરના મલેશિયા સામે રમશે અને ત્યાર પછી ન્યુઝીલેન્ડ સામે 9 અને જાપાન સામે 10 તથા અંતિમ રાઉન્ડમાં રોબિન મેચમાં 12 ઓટોમ્બરના બ્રિટેન સામે મેચ રમસસે.

(6:04 pm IST)