Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રમત જગતની મજા, કોવિડ-૧૯ મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય ફુટબોલની વાપસીઃ સ્પેન-જર્મનીનો મેમ ડ્રો

કોવિડ-૧૯ મહામારી ફેલાયા પછી જર્મની અને સ્પેન વચ્ચે રમાયેલ પ્રથમ આંતરાષ્ટ્રીય ફુટબોલ મેચ ડ્રો રહયો સ્પેનના ડિફેન્ડર ગાયાએ ઇન્જરી ટાઇમમાં ગોલ કરી જર્મનીને મેચમા બરાબરી પર રોકી દીધા યૂઇએફએ નેશસ લીગને લઇ રમાયેલ આ મેચ લગભગ ૧૦ મહિનામાં રમાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રીય ફુટબોલ મેચ હતો.

(10:18 pm IST)