Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

પાકીસ્તાનની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકર્તા બન્યા મિસ્બાહ, વકાર યુનસ નવા બોલિંગ કોચ

     પૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક પાકિસ્તાનના મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકર્તા તરીકે નિયુકત કરાયા છે. જયારે બે વખત મુખ્ય કોચ તરીકે રહેલા પૂર્વ કેપ્ટન વકાર યુનસને બોલીંગના કોચ બનાાવાયા છે.

     પાકિસ્તાનના ગ્રૃપ સ્ટેજમાં ર૦૧૯ વિશ્વકપથી બહાર થવા પર બોર્ડએ મુખ્ય કોચ મિકી આર્થર, બોલિંગ કોચ અજહર મહમુદનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય કર્યો હતો.

(10:48 pm IST)