Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

યુએસ ઓપન: નડાલ-સેરેનાએ મેળ્યું ક્વાર્ટરફાઇનલમાં સ્થાન

નવી દિલ્હી: ટોપ નંબર સ્પેનના રાફેલ નડાલ અને પૂર્વ નંબર વન અમેરિકાની ખેલાડી સેરેના વિલિયમ્સે યુએસ ઓપન ટુર્નામેનરના અંતિમ 16માં સ્થાન મેળવી લીધું છે. નડાલે જાર્જિયોના નિકોલોકને ચાર સેટોમાં 6-3,6-3,6-7,6-4થી હરાવીને સ્થાન પ્રાપ્ત કર્યું છે જયારે સેરેનાએ કઇયા કનેપેઇને ત્રણ સેટોના સંઘર્ષ પછી હરાવીને જીત મેળવી હતી. સેરેનાએ 6-0,4-6,6-3થી જીત હાસિલ કરી હતી,

(7:01 pm IST)