Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

મહારાષ્ટ્ર્ના પૂર્વ ફૂટબોલર આર્થર પરેરાનું અવશાન

નવી દિલ્હી: મહારાષ્ટ્ર ના  પૂર્વ ફૂટબોલ ખેલાડી આર્થર પરેરા નું નિધન થયું છે. તેમની ઉંમર 70 વર્ષની હતી અને વાતની માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે.

સૂત્રોએ આપેલી માહિતી મુબજ છેલ્લા એક વર્ષથી તેમને કેન્સરની બીમારી હોવાની ખબર પડી હતી અને તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો અને છેલ્લા કેટલાક દિવસથી તેમની હાલત ખુબ નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરેરા 1971માં રશિયામાં યોજાયેલ મેચમાં ભારતીય ટીમનો હિસ્સો રહ્યા હતા.

 

(7:00 pm IST)