Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

મિસ્ટર એશિયા, મિસ્ટર ઈન્ડિયાના મેડલ્સ મેળવનાર નૌસેનાના અધિકારીને બળાત્કાર કેસમાં ધરપકડ

નવી દિલ્હી : અનેકવાર મિસ્ટર એશિયા અને મિસ્ટર ઈન્ડિયાનો મેડલ્સ જીતનાર ૩૮ વર્ષના નૌસેનાના અધિકારી મુરલીકુમારની એક મહિલા ઉપર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે : મહિલાની ફરીયાદ છે કે તેને મળવા માટે કોટ્ટાયમ (કેરળ)ની એક હોટલમાં બોલાવાઈ હતી અને પછી તેની સાથે બળાત્કાર થયો હતો

(2:03 pm IST)