Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હાર્દિક પંડ્યા સાથે અફેરને લઈ ઈશા ગુપ્તાએ તોડ્યુ મૌન: જાણો શું કહ્યુ

મુંબઈ : બોલિવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા અને ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાનું અફેર આજ કાલ ભારે ચર્ચામાં છે. એટલુ જ નહિ બંને એક બીજા સાથે ઘણી વાર સ્પોટ પણ થયા છે. ત્યારે ઈશા ગુપ્તાએ આખરે મીડિયા દ્વારા લગ્નને લઈ પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કહ્યુ કે, હું હાલ લગ્ન નથી કરવાની. જ્યારે પણ લગ્ન કરીશ તો આ અંગે બધાને જાણ કરીશ.

(1:24 pm IST)
  • લાખોની રોકડ સાથે આખે આખું એટીએમ ઉપાડી ગયા !! ખળભળાટઃ બનાસકાંઠાના છાપી ગામની ચકચાર સર્જતી ઘટનાઃ સીસીટીવીના ફૂટેજની તપાસ access_time 3:43 pm IST

  • વર્લ્ડ બૈડમિંટન ચેમ્પિયનશીપમાં ઓકુહારાને હરાવી સેમિફાઇનલમાં પહોંચી સિંધુ :પી,વી, સિંધુએ જાપાનના નૉંજોમી ઓકુહારાને 21-17, 21-19 થી પરાજિત આપ્યો :વર્લ્ડ રેકિંગમાં ત્રીજા નંબરની સીધું અને ઓકુહારા વચ્ચે 58 મિનિટ મુકાબલો ચાલ્યો : છેલ્લા સાત વર્લ્ડ બૈડમિંટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં સિંધુને ઓકુહારા સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે સીધું વિજયી થવામાં સફળ રહી છે access_time 12:46 am IST

  • આસામમાં એનઆરસી મુદ્દા ઉપર સાંપ્રદાયિક સદભાવનાને નુકસાન પહોંચાડવાના આરોપમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના આઠ નેતાઓ વિરૂદ્ધ ગુવાહાટીના ગીતાનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઇ access_time 10:32 pm IST