Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આશ્ચર્યમ્ માઇક સિમ્પસને 62 બોલમાં ફટકાર્યા 237* રન

ઇંગ્લેન્ડમાં રમાતી શૈફીલ્ડ મિડવીક લીગમાં માઇક સિમ્પસને અદ્ભુત ઈનિંગ રમી હતી. આ ક્રિકેટરે એક ઈનિંગ દરમિયાન 30 સિક્સર અને 9 ફોર સાથે 62 બોલમાં 237 રન બનાવ્યા હતા. ત્યારે ભવિષ્યમાં આ રેકોર્ડ તોડવો લગભગ અસંભવ છે. માઇક સિમ્પસને 29 બોલમાં સદી, 40 બોલમાં 150 અને 50 બોલમાં બેવડી સદી ફટકારી દીધી હતી. તેમજ મેચ પૂર્ણ થાય તે પહેલા તેણે 237 રન બનાવ્યા હતા

(12:05 pm IST)