Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કોહલી પીવા માટે ફ્રાંસથી મંગાવે છે પાણી :લિટરનો ભાવ જાણી ચોંકી જશો

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસ બાબતે વધુ સિક્યોર છે. જાણીને નવાઈ લાગશે કે, વિરાટ કોહલી માત્ર એક જ પ્રકારનું પાણી પીવે છે. વિરાટ કોહલી ઈવિયન બ્રાન્ડનું પાણી પીવે છે. જે ફ્રાન્સથી મંગાવવામાં આવે છે. આ પાણીની કિંમત આશરે 600 રૂપિયા પ્રતિ લિટર છે. કોહલી જ્યાં જાય છે ત્યાં આ બ્રાન્ડનું જ પાણી પીવે છે.   

(12:04 pm IST)