Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ઈન્ડિયન ટીમના જબરા ફેન

ભોજન વગર ચાલી શકે, પરંતુ ક્રિકેટ વગર નહિં : ચારૂલતા પટેલ

૮૭ વર્ષની આ મહિલાના ઉત્સાહને જોઈને વિરાટ કોહલી તેમને સેમી ફાઈનલ્સ અને ફાઈનલની ટીકીટ ગીફટ કરશે

(5:32 pm IST)