Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ઈન્ડોનેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચ્યા પ્રણોય અને સાઈના નેહવાલ

ઈન્ડોનેશિયા ઓપનના પહેલા રાઉન્ડમાં એચએસ પ્રણોયે ચીનના લીન ડેન અને સાઈના નેહવાલે સ્થાનિક ખેલાડી દિનાર ઓસ્ટીનને હરાવી હતી. પ્રણોયે ચીનના દિગ્ગજ ખેલાડીને ૨૧-૧૫, ૯-૨૧, ૨૧-૧૪થી હરાવી મોટો અપસેટ સજર્યો હતો તો સાઈનાએ દિનારને ૨૧-૧૨, ૨૧-૧૨થી સરળતાથી હરાવી હતી.(૩૭.૧)

(5:32 pm IST)