Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ફૂટબોલ વિશ્વ કપ 2018: કોલંબિયાને 4-3થી હરાવી ઇંગ્લેન્ડ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું

ફિફા વિશ્વ કપ 2018માં અંતિમ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમે પેનલ્ટી શુટઆઉટમાં કોલંબિયાને 4-3થી હરાવી ફાઈનમાં જગ્યા બનાવી લીધી છે. હવે પછી ઈંગ્લેન્ડનો મુકાબલો સ્વીડન સાથે થશે. ઈંગ્લેન્ડની ટીમ 2006 બાદ પહેલી વાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ 2010માં અંતિમ 16 અને 2014માં ગૃપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી.

(12:27 pm IST)